ભારતની ભૂગોળ (Geography of India)
2011ની વસ્તી ગણતરી મુજબ નીચે પૈકી કયા રાજ્યમાં શહેરી વસ્તીનું પ્રમાણ મહત્તમ છે ?

ગોવા
ગુજરાત
તમિલનાડુ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
2011ની વસ્તી ગણતરી મુજબ નીચેના પૈકી કયો સાક્ષરતા દરમાં ઘટતો જતો સાચો ક્રમ છે ?

કેરળ-મિઝોરમ-ત્રિપુરા-ગોવા
ગોવા-કેરળ-મિઝોરમ-ત્રિપુરા
મિઝોરમ-કેરળ-ગોવા-ત્રિપુરા
કેરળ-ગોવા-ત્રિપુરા-મિઝોરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
2011ની વસ્તી ગણતરી પ્રમાણે નીચેના પૈકી કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં સાક્ષરતા દર સૌથી ઊંચો હતો ?

પુડુચેરી
ચંદીગઢ
લક્ષદ્વીપ
દમણ અને દીવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
નીચેના પૈકી કયા પ્રકારની જમીનો ભારતના નદી તટપ્રદેશ અને દરિયાકિનારાના મેદાનો પૂરતી મર્યાદિત છે ?

કાળી જમીનો
લેટરાઈટ જમીનો
કાંપવાળી જમીન
લાલ જમીનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP