ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2012નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર કયા લેખકને અપાયો હતો ?

ભગવતીકુમાર શર્મા
કાંતિ ભટ્ટ
સુરેશ દલાલ
તારક મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેની કાવ્યપંક્તિ અને કવિની જોડીઓમાં કઈ બંધબેસતી નથી ?

"મારી આંખે કંકુના સૂરજ આથમ્યા..." - રાવજી પટેલ
"હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક..." - રાજેન્દ્ર શુક્લ
"જનનીની જોડ સખી નહી જડે રે લોલ..." - કવિ બોટાદકર
"ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ..." - ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ડોલનશૈલીના કવિ કોને કહેવામાં આવે છે ?

ડાહ્યાભાઈ દેરાસરી
હર્ષદ ત્રિવેદી
મુકુન્દરાય પટ્ટણી
કવિ ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP