કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં ભારતીય મહિલા હોકી ટીમે એશિયા કપ 2012માં ક્યું મેડલ જીત્યું ?

બ્રોન્ઝ
આપેલ પૈકી એક પણ નહીં
ગોલ્ડ
સિલ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
ભારતનો પ્રથમ બાયોમાસ આધારિત હાઈડ્રોજન પ્લાન્ટ ક્યા રાજયમાં સ્થપાશે ?

મધ્ય પ્રદેશ
ઉત્તર પ્રદેશ
મહારાષ્ટ્ર
ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં ક્યા રાજ્યમાં IT ક્ષેત્ર માટે સમર્પિત ટેકનોલોજી પાર્કનું ઉદ્ઘાટન કર્યું ?

આસામ
મેઘાલય
ત્રિપુરા
મિઝોરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP