DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) 2013માં સ્થાપેલી સાતમા પગાર પંચના અધ્યક્ષ કોણ હતા ? મીના અગરવાલ અશોક કુમાર માથુર વિવેક રાય ડૉ. રથીન રાય મીના અગરવાલ અશોક કુમાર માથુર વિવેક રાય ડૉ. રથીન રાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નીચેનામાંથી ભારતની કઈ નદી પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે ? કૃષ્ણા આપેલ પૈકી એક પણ નહીં મહાનદી ગોદાવરી કૃષ્ણા આપેલ પૈકી એક પણ નહીં મહાનદી ગોદાવરી ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ગુજરાતના સમુદ્ર તટની અંદાજિત લંબાઈ કેટલી છે ? 1200 કિમી 2000 કિમી 800 કિમી 1600 કિમી 1200 કિમી 2000 કિમી 800 કિમી 1600 કિમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) એસિડ વર્ષાના મુખ્ય ઘટકો કયા છે ? કાર્બન ડાઇઓક્સાઈડ અને કાર્બન મોનોક્સાઈડ સલ્ફર ઓક્સાઈડ અને નાઈટ્રોજન ઓક્સાઈડ કેલ્શિયમ ક્લોરાઈડ અને પોટેશિયમ ક્લોરાઈડ પોટેશિયમ સલ્ફેટ કાર્બન ડાઇઓક્સાઈડ અને કાર્બન મોનોક્સાઈડ સલ્ફર ઓક્સાઈડ અને નાઈટ્રોજન ઓક્સાઈડ કેલ્શિયમ ક્લોરાઈડ અને પોટેશિયમ ક્લોરાઈડ પોટેશિયમ સલ્ફેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ડૉ. રાજેન્દ્ર પ્રસાદનો જન્મ કયા રાજ્યમાં થયો હતો ? ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ બિહાર હરિયાણા ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ બિહાર હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) બેટરીમાં પ્રાથમિક રૂપે કયું એસિડ હોય છે ? હાઈડ્રોક્લોરીક એસિડ સાઈટ્રીક એસિડ સલ્ફ્યુરીક એસિડ એસિટીક એસિડ હાઈડ્રોક્લોરીક એસિડ સાઈટ્રીક એસિડ સલ્ફ્યુરીક એસિડ એસિટીક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP