યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નેશનલ ફુડ સીક્યોરિટી એક્ટ, 2013 અંતર્ગત સગર્ભા અને ધાત્રી માતાને શું વિશેષ સુવિધા અપાય છે ? દરરોજ મફત દૂધનો લાભ દરરોજ મફત દવાનો લાભ દરરોજ મફત નાસ્તાનો લાભ દરરોજ મફત અનાજનો લાભ દરરોજ મફત દૂધનો લાભ દરરોજ મફત દવાનો લાભ દરરોજ મફત નાસ્તાનો લાભ દરરોજ મફત અનાજનો લાભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) "સ્વચ્છ ભારત મિશન" દ્વારા કયા રાજ્યને 'Open defecation Free state' જાહેર કરેલ નથી ? કેરાલા આંધ્ર પ્રદેશ રાજસ્થાન ગુજરાત કેરાલા આંધ્ર પ્રદેશ રાજસ્થાન ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) કેવી ગ્રામ પંચાયતને સમરસ ગ્રામ પંચાયત કહે છે ? આર્થિક રીતે સ્વનિર્ભર હોય પાણી, સડક અને વીજળી ઉપલબ્ધ હોય સૌથી વધુ સાક્ષરતા હોય સરપંચ સહિત બધા સભ્યો બિનહરીફ ચૂંટાય આર્થિક રીતે સ્વનિર્ભર હોય પાણી, સડક અને વીજળી ઉપલબ્ધ હોય સૌથી વધુ સાક્ષરતા હોય સરપંચ સહિત બધા સભ્યો બિનહરીફ ચૂંટાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ભારતના કયા રાજ્યમાં સૌપ્રથમ RTIનો અમલ કર્યો ? તમિલનાડુ મહારાષ્ટ્ર ગુજરાત પંજાબ તમિલનાડુ મહારાષ્ટ્ર ગુજરાત પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત તમામ ગ્રામીણ કુટુંબોને ટોયલેટ પૂરા પાડી સમગ્ર દેશને કયા સુધીમાં ખુલ્લામાં મળોત્સર્ગથી મુક્ત કરાવવાનો હેતુ છે ? 2022 2017 2024 2019 2022 2017 2024 2019 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાતના પ્રથમ રાજ્ય નાણાપંચના અધ્યક્ષ કોણ હતા ? વિનય શર્મા ધીરુભાઈ શાહ સનત મહેતા જશવંત મહેતા વિનય શર્મા ધીરુભાઈ શાહ સનત મહેતા જશવંત મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP