ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘વેઈટિંગ ફોરગોદો’ નાટકનો ગુજરાતીમાં અનુવાદ કોણે કર્યો ?

૨વીન્દ્ર ઠાકોર
બળવંત જાની
શિરીષ પંચાલ
સુમન શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધી આશ્રમમાં ગાંધી ચિત્રાવલી કોણે તૈયાર કરી ?

ભીખુ આચાર્ય
ચંદુભાઈ શાહ
પરીશ્વર શુક્લ
હીરાલાલ ખત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીએ કાકાસાહેબ કાલેલકરને કયું બિરુદ આપ્યું હતું ?

સવાઈ ગુજરાતી
મરાઠી સર્જક
સવાયા સર્જક
લલિત નિબંધકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP