ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લેખક અને તખલ્લુસ (ઉપનામ) ની દ્રષ્ટીએ કયું જોડકું ખોટું છે ?

લાભશંકર ઠાકર - લઘરો
કેશવલાલ ધ્રુવ - વનમાળી
મધુસૂદન પારેખ - પ્રિયદર્શી
ભોગીલાલ ગાંધી - ચાંદામામા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના દર્શાવેલ ગુજરાતી સાહિત્યસર્જક અને તેમના સ્થળ પૈકીની કઈ જોડ સાચી નથી ?

કવિવર નર્મદ - સુરત
મહાકવિ પ્રેમાનંદ - વડોદરા
ભક્તકવિ નરસિંહ મહેતા - જુનાગઢ
ભક્તકવિ દયારામ - ડભોઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
' છાયાં એટલાં છાપરાં ને ચાળ્યાં ઘર; ભોજો ભગત તો એમ ભણે, જે વાંઢા એટલા વર' પંક્તિના સર્જકનું નામ જણાવો.

પ્રેમાનંદ
કવિ દયારામ
કવિ દલપતરામ
રણજિતરામ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મુંબઈમાં યંગ ઇન્ડિયા ફિલ્મ કંપની કોણે સ્થાપી હતી ?

ઈન્દુલાલ યાજ્ઞિક
ખરદેશજી કામા
ભગુભાઈ કારભારી
ચુનીલાલ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP