કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કયા જૂથે વર્ષ 2014માં NDB (New Development Bank)ની સ્થાપના કરી હતી ? G 20 G 7 BRICS એક પણ નહીં G 20 G 7 BRICS એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કોંકણ સમુદ્રી યુદ્ધ અભયાસમાં ભારતના કયા જ્હાજે ભાગ લીધો હતો ? INS ખૂકરી INS તાબર INS વિક્રાંત INS રણજિત INS ખૂકરી INS તાબર INS વિક્રાંત INS રણજિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતીય સૈન્યે ક્યા દેશ સાથે સંયુક્ત સૈન્ય અભ્યાસ INDRA-21નું આયોજન કર્યું ? જાપાન અમેરિકા રશિયા ઈંગ્લેન્ડ જાપાન અમેરિકા રશિયા ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કોવિડ–19માંથી રિકવરી માટે ભારત કયા દેશ સાથે ‘અશ્વગંધા’નું ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરશે ? અમેરિકા યુનાઈટેડ કિંગ્ડમ યુ.એ.ઈ જાપાન અમેરિકા યુનાઈટેડ કિંગ્ડમ યુ.એ.ઈ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત રાષ્ટ્રપતિને અમુક બાબતોમાં આરોપીને સજા માફ કરવાની (ક્ષમાદાન શક્તિ) સત્તા આપવામાં આવી છે ? અનુચ્છેદ – 74 અનુચ્છેદ – 75 અનુચ્છેદ – 73 અનુચ્છેદ – 72 અનુચ્છેદ – 74 અનુચ્છેદ – 75 અનુચ્છેદ – 73 અનુચ્છેદ – 72 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 'વિશ્વ સિનિયર સિટીઝન દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 19 ઓગસ્ટ 20 ઓગસ્ટ 22 ઓગસ્ટ 21 ઓગસ્ટ 19 ઓગસ્ટ 20 ઓગસ્ટ 22 ઓગસ્ટ 21 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP