ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ___ એ અમૂર્ત અને પરાવાસ્તવવાદી શિલ્પો કંડાર્યા છે. કાન્તિ પટેલ રામજીભાઈ છાતપર રતિલાલ કાંસોદરિયા પિરાજી સાગરા કાન્તિ પટેલ રામજીભાઈ છાતપર રતિલાલ કાંસોદરિયા પિરાજી સાગરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત કોલેજ ખાતે હાથમાં ધ્વજ લઇને કોલેજ કમ્પાઉન્ડમાં પ્રવેશેલ વિનોદ કિનારીવાલા કયા આંદોલન દરમ્યાન શહીદ થયા હતા ? અસહકાર આંદોલન હિંદ છોડો આંદોલન નવનિર્માણ આંદોલન ઝંડા સત્યાગ્રહ અસહકાર આંદોલન હિંદ છોડો આંદોલન નવનિર્માણ આંદોલન ઝંડા સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાત્મા ગાંધી કોચરબ આશ્રમ અને સાબરમતી આશ્રમ માટનું નીચેનું કયું વિધાન સાચું છે ? પહેલાં સાબરમતી આશ્રમ અને ત્યારબાદ કોચરબ આશ્રમમાં પ્રવૃત્તિ કરી. બંન્ને આશ્રમમાં 1930 સુધી સમાંતરે પ્રવૃત્તિ કરી. કોચરબ આશ્રમ તોડીને તેની જગ્યાએ સાબરમતી આશ્રમ બનાવ્યો. પ્રથમ કોચરબ આશ્રમમાં અને ત્યારબાદ સાબરમતી આશ્રમમાં પ્રવૃત્તિ કરી. પહેલાં સાબરમતી આશ્રમ અને ત્યારબાદ કોચરબ આશ્રમમાં પ્રવૃત્તિ કરી. બંન્ને આશ્રમમાં 1930 સુધી સમાંતરે પ્રવૃત્તિ કરી. કોચરબ આશ્રમ તોડીને તેની જગ્યાએ સાબરમતી આશ્રમ બનાવ્યો. પ્રથમ કોચરબ આશ્રમમાં અને ત્યારબાદ સાબરમતી આશ્રમમાં પ્રવૃત્તિ કરી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બુદ્ધિવર્ધક હિન્દુ સભાની સ્થાપના કયાં થઈ ? સુરત રાજકોટ અમદાવાદ મુંબઈ સુરત રાજકોટ અમદાવાદ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જ્યારે ઉત્તર ગુજરાતના પ્રદેશોમાં ગુર્જર - પ્રતિહારોનું શાસન હતું ત્યારે દક્ષિણ ગુજરાતમાં ___ નું શાસન હતું ? ગારુલક વંશ રાષ્ટ્રકૂટો સૈન્ધવ વંશ સામંતસિંહ ગારુલક વંશ રાષ્ટ્રકૂટો સૈન્ધવ વંશ સામંતસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) તેરાપંથના સ્થાપકનું નામ જણાવો ? રામચરણ જગજીવનદાસ ભીખાનંદ આચાર્ય ભિક્ષુ રામચરણ જગજીવનદાસ ભીખાનંદ આચાર્ય ભિક્ષુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP