Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ગુજરાતમાં યોજાયેલ વાઈબ્રન્ટ 2015નું સ્થળ જણાવો. વડોદરા અમદાવાદ ગાંધીનગર સુરત વડોદરા અમદાવાદ ગાંધીનગર સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District "વેચેલો માલ પાછો લેવામાં આવશે નહીં" – કૃદંત ઓળખાવો. ભવિષ્યકૃદંત હેત્વર્થ કૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત ભવિષ્યકૃદંત હેત્વર્થ કૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District સમાનાર્થી શબ્દ આપો – ઈન્દ્ર સુવાસવ વાસવ મયંક માહીર સુવાસવ વાસવ મયંક માહીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કયું માસિક બહાર પાડવામાં આવે છે ? પરબ ભાષા વૈભવ સાહિત્ય સૃષ્ટિ શબ્દ સૃષ્ટિ પરબ ભાષા વૈભવ સાહિત્ય સૃષ્ટિ શબ્દ સૃષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District 12 વ્યક્તિ રોજના 8 કલાક કામ કરી તે એક કાર્ય 10 દિવસમાં પૂરુ કરે છે જો તેજ કાર્ય 8 વ્યક્તિ સાથે 8 દિવસમાં પૂરુ કરવુ હોય તો રોજના કેટલા કલાક કામ કરવું જોઈએ. 15 12 10 18 15 12 10 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District અર્વાચીન સાહિત્યના આદ્યપ્રવર્તક કોણ છે ? ઝવેરચંદ મેઘાણી પૂજ્ય શ્રી મોટા પ્રેમાનંદ નર્મદ ઝવેરચંદ મેઘાણી પૂજ્ય શ્રી મોટા પ્રેમાનંદ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP