યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
માર્ચ-2015માં મુકાયેલ બહુહેતુક (Multi purpose) અને મલ્ટી-મોડલ પ્લેટફોર્મનો PRAGATI (pro Active Governance and Timely Implementation) હેતું શું છે ?

સામાન્ય માનવીની ફરિયાદો દૂર કરવી અને સાથોસાથ દેખરેખ અને સમીક્ષા કરવી.
બાળકીઓને તકનિકી શિક્ષણ માટે પ્રોત્સાહન અને ટેકો પૂરો પાડવો.
સમગ્ર દેશમાં કૌશલ્ય વિકાસ માટેના પ્રયાસોનું સંકલન કરવું.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) કોને સહાયરૂપ થવા શરૂ કરવામાં આવેલી છે ?

ગ્રામ્ય વિસ્તારમાં લોકોને ખેતી માટે ધિરાણ મળી શકે.
નાણાસંસ્થાઓને મુડી આપવા
નબળા વર્ગના વિદ્યાર્થીઓ
નાના વેપારીઓ, નાના ઉદ્યોગકારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ન્યુ આકાંક્ષા યોજના શું છે ?

પછાત વર્ગના સભ્યોને સ્નાતક અને અનુસ્નાતક કક્ષાનું વ્યવસાયિક, ટેકનિકલ શિક્ષણ મેળવવાની લોન યોજના
સ્ત્રીઓમાં આત્મનિર્ભરતાની ભાવના જગાડવા માટેની યોજના
પછાત વર્ગના યુવાનોને સ્વ-રોજગાર ઊભો કરવા માટે ઓછા વ્યાજ દરે લોન પૂરી પાડવાની યોજના
પછાત વર્ગના સભ્યો ઉદ્યોગ, સાહસ લગતી તાલીમ પુરી પાડવાની યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
આઈ.સી.ડી.એસ યોજનાનું અમલીકરણ નીચે જણાવેલ વિકલ્પોમાંથી કોના દ્વારા થાય છે ?

ગ્રામ વિકાસ વિભાગ
શિક્ષણ વિભાગ
મહિલા અને બાળવિકાસ વિભાગ
આરોગ્ય વિભાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP