ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઈન્સાન મીટા દૂંગા' વાર્તાસંગ્રહ કોનો છે ? તારક મહેતા અરદેશર ખબરદાર કૃષ્ણલાલ શ્રીધરાણી મુકુલ કલાર્થી તારક મહેતા અરદેશર ખબરદાર કૃષ્ણલાલ શ્રીધરાણી મુકુલ કલાર્થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અત્રે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ ભક્ત કવિ નરસિંહ મહેતાની નથી ? પુત્રવિવાહ દાણાચાતુરી દાણાલીલા સુદામાચરિત્ર પુત્રવિવાહ દાણાચાતુરી દાણાલીલા સુદામાચરિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યતિ - આ શબ્દ ગુજરાતી વ્યાકરણમાં કઈ જગ્યાએ આવે છે ? છંદ અલંકાર વિભક્તિ રૂઢિપ્રયોગ છંદ અલંકાર વિભક્તિ રૂઢિપ્રયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "ક્લાસિકલ પોએટ્સ ઓફ ગુજરાત એન્ડ ધેર ઈન્ફ્લુઅન્સ ઓન ધ સોસાયટી એન્ડ મોરલ્સ" કૃત્તિના રચયિતાનું નામ જણાવો. નરસિંહરાવ દિવેટીયા એલેક્ઝેન્ડર ફાર્બસ કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી નરસિંહરાવ દિવેટીયા એલેક્ઝેન્ડર ફાર્બસ કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હાઈસ્કૂલમાં' પાઠ ગાંધીજીના કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે ? અનાશક્તિયોગ મંગલ પ્રભાત હિન્દ સ્વરાજ સત્યના પ્રયોગો અનાશક્તિયોગ મંગલ પ્રભાત હિન્દ સ્વરાજ સત્યના પ્રયોગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પંચીકરણ' કૃતિ કયા સાહિત્યકારની છે ? અખો ભાલણા શામળ પ્રેમાનંદ અખો ભાલણા શામળ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP