Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) 2016 ના વિમ્બલ્ડન ટેનીસ ચેમ્પીયનશીપમાં પુરૂષોની વિમ્બલ્ડન ટ્રોફી કોણે જીતી ? રોજર ફેડરર રફેલ નાડાલ મિલોસ રાઉનીક એન્ડી મુરે રોજર ફેડરર રફેલ નાડાલ મિલોસ રાઉનીક એન્ડી મુરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે ? પર્યાવરણલક્ષી સમાજલક્ષી મનોમાપનલક્ષી વિકાસાત્મક પર્યાવરણલક્ષી સમાજલક્ષી મનોમાપનલક્ષી વિકાસાત્મક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) એક નોટિકલ માઈલ બરાબર : 1.85 કિ.મી. 1.65 કિ.મી. 1.4 કિ.મી. 1.61 કિ.મી. 1.85 કિ.મી. 1.65 કિ.મી. 1.4 કિ.મી. 1.61 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ‘‘દસ્તાવેજ’’ ની વ્યાખ્યામાં નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ થાય છે ? આપેલ તમામ શિલાલેખ ધાતુપત્ર મુદ્રિત સામગ્રી આપેલ તમામ શિલાલેખ ધાતુપત્ર મુદ્રિત સામગ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ‘અ’, ભારતનો નાગરિક ઓસ્ટ્રેલિયામાં જઈ ખૂન કરીને ભારત પરત આવી જાય છે. ભારતમાં આવ્યા બાદ આ ગુનાની જાણ થાય છે. ‘અ’ સામે ભારતમાં જે સ્થળે તે મળી આવે તે સ્થળની અદાલતમાં ઓસ્ટ્રેલિયાનાં ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે. ‘અ’ ભારતમાં ગુનો ન કરેલ હોઈ ભારતીય ફોજદારી ધારા હેઠળ જવાબદાર ઠરશે નહીં. ‘અ’ જો ભવિષ્યમાં ઓસ્ટ્રેલિયા જાય તો જ તેની સામે ઓસ્ટ્રેલિયાનાં ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે. 'અ' સામે ભારતમાં જે સ્થળે તે મળી આવે તે સ્થળની અદાલતમાં ભારતીય ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે. ‘અ’ સામે ભારતમાં જે સ્થળે તે મળી આવે તે સ્થળની અદાલતમાં ઓસ્ટ્રેલિયાનાં ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે. ‘અ’ ભારતમાં ગુનો ન કરેલ હોઈ ભારતીય ફોજદારી ધારા હેઠળ જવાબદાર ઠરશે નહીં. ‘અ’ જો ભવિષ્યમાં ઓસ્ટ્રેલિયા જાય તો જ તેની સામે ઓસ્ટ્રેલિયાનાં ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે. 'અ' સામે ભારતમાં જે સ્થળે તે મળી આવે તે સ્થળની અદાલતમાં ભારતીય ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે ? જસ્ટીશ અલ્પેશ વાય કોગજે જસ્ટીશ આર સુભાષ રેડ્ડી જસ્ટીશ બી. એન. કારીયા જસ્ટીશ કલ્પેશ જવેરી જસ્ટીશ અલ્પેશ વાય કોગજે જસ્ટીશ આર સુભાષ રેડ્ડી જસ્ટીશ બી. એન. કારીયા જસ્ટીશ કલ્પેશ જવેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP