GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ઓલિમ્પિક – 2016ની રમતોમાં કુસ્તીની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતી ભારત દેશને ગૌરવ પ્રદાન કરનાર ખેલાડી સાક્ષી મલીક ક્યા રાજ્યના વતની છે ? દિલ્હી પંજાબ હરિયાણા મદ્રાસ દિલ્હી પંજાબ હરિયાણા મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Fill in the blank.Our freedom fighters had ___ many hardships. borne bourne born bourn borne bourne born bourn ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારતના બંધારણમાં ક્યા હોદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી ? રાજ્યપાલ નાયબ મુખ્યમંત્રી વિધાનસભાના અધ્યક્ષ મુખ્યમંત્રી રાજ્યપાલ નાયબ મુખ્યમંત્રી વિધાનસભાના અધ્યક્ષ મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારતમાં ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ... બન્નેના અધ્યક્ષ બની શકે છે. રાજ્યસભાના અધ્યક્ષ બને છે. આપેલ પૈકી એક પણ નહીં લોકસભાના અધ્યક્ષ બને છે. બન્નેના અધ્યક્ષ બની શકે છે. રાજ્યસભાના અધ્યક્ષ બને છે. આપેલ પૈકી એક પણ નહીં લોકસભાના અધ્યક્ષ બને છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) બંધારણના ક્યા અનુચ્છેદ પ્રમાણે ચૌદ વર્ષની નીચેની વયના બાળકને કારખાનામાં જોખમકારક કામ માટે રાખી શકાય નહીં ? અનુચ્છેદ 24 પ્રમાણે આવી કોઇ જોગવાઈ નથી અનુચ્છેદ 26 પ્રમાણે અનુચ્છેદ 21 પ્રમાણે અનુચ્છેદ 24 પ્રમાણે આવી કોઇ જોગવાઈ નથી અનુચ્છેદ 26 પ્રમાણે અનુચ્છેદ 21 પ્રમાણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Put proper question tag : They seldom come here, ___ ? are they don't they did they do they are they don't they did they do they ANSWER DOWNLOAD GUJARATI MCQ APP