ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ડિસેમ્બર-2016માં સેરેન્ડિપિટી કલા મહોત્સવનું આયોજન કયા રાજ્યમાં થયેલ હતું ? હિમાચલ પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર ગોવા હિમાચલ પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નાટ્યશાસ્ત્ર કોણે લખ્યું છે ? અબોબલ માતંગ ભરતમુની સારંગદેવ અબોબલ માતંગ ભરતમુની સારંગદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'બોલ બમ યાત્રા’નું આયોજન હિન્દુ ધર્મના ભક્તો દ્વારા ક્યા રાજયમાં કરવામાં આવે છે ? ઓડિશા ઉત્તર પ્રદેશ બિહાર મહારાષ્ટ્ર ઓડિશા ઉત્તર પ્રદેશ બિહાર મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચે પૈકી કઈ કૃતિ હિન્દી સાહિત્યકાર 'મુન્શી પ્રેમચંદ'ની નથી ? વિમલા સેવાસદન કફન ગોદાન વિમલા સેવાસદન કફન ગોદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયા મહાનુભાવ ચિત્રકલા સાથે સંકળાયેલા નથી ? શ્રી રવિશંકર રાવલ શ્રી કે.એ. સાયગલ શ્રી મનજીત બાવા શ્રી જેમીની રોય શ્રી રવિશંકર રાવલ શ્રી કે.એ. સાયગલ શ્રી મનજીત બાવા શ્રી જેમીની રોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ડાંગી અને ચમ્બા લોકનૃત્ય કયા રાજ્યમાં કરવામાં આવે છે ? ઝારખંડ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ છત્તીસગઢ ઝારખંડ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP