પર્યાવરણ (The environment) 2016ના કિગાલી સુધારા અનુસાર, સદીના અંત સુધીમાં વિશ્વ ___ સુધી વૈશ્વિક ગરમાવો (Global warming) ટાળી શકે છે. O.25° C O.5° C 1° C 2° C O.25° C O.5° C 1° C 2° C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) કાદવનું કાવ્ય અને ચોમાસુ માણીએ ! આ બંને લલિત નિબંધો શાનો મહત્વનો સંદેશો આપે છે ? દેવીપૂજાનો રાષ્ટ્રીય વિદ્યાપીઠની સ્થાપનાનો મેઘ વિદ્યાનો પર્યાવરણની સુરક્ષાનો દેવીપૂજાનો રાષ્ટ્રીય વિદ્યાપીઠની સ્થાપનાનો મેઘ વિદ્યાનો પર્યાવરણની સુરક્ષાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) ગુજરાતમાં રોજગાર કચેરીઓની સંખ્યા કેટલી છે ? 43 41 40 42 43 41 40 42 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) શહેરી ઘનકચરાના વૈજ્ઞાનિક ઠબે નિકાલ માટે નામદાર સુપ્રીમ કોર્ટના નિર્દેશનું પાલન કરવા રાજ્ય સરકારે નોડલ એજન્સી તરીકે કોની નિમણૂક કરેલ છે ? નગરપાલિકા નિયામક GMFB GUDM GUDC નગરપાલિકા નિયામક GMFB GUDM GUDC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) વૃક્ષો કાપવાથી કયા વાયુનું પ્રમાણ વધે છે જેના કારણે પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધે છે ? કાર્બન ડાયોક્સાઇડ હાઈડ્રોજન નાઈટ્રોજન કાર્બન મોનોક્સાઈડ કાર્બન ડાયોક્સાઇડ હાઈડ્રોજન નાઈટ્રોજન કાર્બન મોનોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) વનસ્પતિની વિવિધતા દ્રષ્ટિએ એશિયામાં ભારતનું સ્થાન કેટલામું છે ? ચોથું પ્રથમ સાતમું પાંચમું ચોથું પ્રથમ સાતમું પાંચમું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP