વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પંજાબના પઠાણકોટમાં જાન્યુઆરી 2016માં થયેલ આતંકી હુમલાને નામ બનાવવા માટે NSG કમાન્ડો દ્વારા કયું અભિયાન ચલાવવામાં આવ્યું હતું ? ઓપરેશન ક્લિનબોલ્ડ ઓપરેશન પીકે (PK) ઓપરેશન વ્હાઈટવોશ ઓપરેશન ધંગુ ઓપરેશન ક્લિનબોલ્ડ ઓપરેશન પીકે (PK) ઓપરેશન વ્હાઈટવોશ ઓપરેશન ધંગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ખરા વિધાનો ચકાસો. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ‘‘ચિનૂક"હેવી લિફટ હેલિકોપ્ટર છે. "અપાયે'' પ્રહાર કરનારુ યુદ્ધ હેલિકોપ્ટર છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ‘‘ચિનૂક"હેવી લિફટ હેલિકોપ્ટર છે. "અપાયે'' પ્રહાર કરનારુ યુદ્ધ હેલિકોપ્ટર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સ્કેમજેટ એન્જિનનું સફળ પરિક્ષણ કરનાર ભારત વિશ્વનો કેટલામો દેશ બન્યો ? છઠ્ઠો ચોથો સાતમો પાંચમો છઠ્ઠો ચોથો સાતમો પાંચમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેના પૈકી કયા શહેરે ન્યુક્લિયર સિક્યુરિટી સમિટની યજમાની બે વખત કરી છે ? જીનીવા વોશિંગ્ટન ડી.સી. ધ હેગ સીયોલ જીનીવા વોશિંગ્ટન ડી.સી. ધ હેગ સીયોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'ડાયરેક્ટ ટુ હોમ' (DTH) પ્રસારણ માટે ભારતે અવકાશમાં કયો ઉપગ્રહ તરતો મૂક્યો છે ? EDUSAT METSAT INSAT-4-A CARTOSAT EDUSAT METSAT INSAT-4-A CARTOSAT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેના પૈકી કયો સંદેશાવ્યવહાર ઉપગ્રહ છે ? INSAT-3DR CARTOAST-2 GSAT-18 RESOURCE SAT-2A INSAT-3DR CARTOAST-2 GSAT-18 RESOURCE SAT-2A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP