સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ અંદાજપત્ર 2017-18 અન્વયે રાજ્યના કયા ગામને પ્રથમ સૌર ઉર્જા મોડલ ગામ તરીકે વિકસાવવાનું ઠરાવવામાં આવ્યું છે ? મોઢેરા ઉના રાજપીપળા તલોદ મોઢેરા ઉના રાજપીપળા તલોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) રાજ્યના હિસાબો સંબંધે ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડીટર જનરલના રિપોર્ટો રાજ્યના રાજ્યપાલ સમક્ષ રજૂ કરવા અને રાજ્ય વિધાનમંડળ સમક્ષ મૂકવાની જોગવાઈ બંધારણની કઈ કલમ હેઠળની છે ? 148 151 (1) 150 151 (2) 148 151 (1) 150 151 (2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ભારતના એક રાજ્યના મુખ્યમંત્રી દ્વારા તે રાજ્યનું નાણાંકીય વર્ષ 2018 ની સાલથી જાન્યુઆરી થી ડિસેમ્બર માસ રાખવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. આ મુખ્યમંત્રીનું નામ જણાવો. શિવરાજસિંહ ચૌહાણ યોગી આદિત્યનાથ મનોહરલાલ ખટ્ટર ત્રિવેન્દ્રસિંગ રાવત શિવરાજસિંહ ચૌહાણ યોગી આદિત્યનાથ મનોહરલાલ ખટ્ટર ત્રિવેન્દ્રસિંગ રાવત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? જુનાગઢ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા જુનાગઢ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) રીયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS) થી ઓછામાં ઓછી કેટલી રકમ ટ્રાન્સફર કરી શકાય ? રૂ. 1,00,000 રૂ. 50,000 રૂ. 2,00,000 આપેલ પૈકી એક પણ નહીં રૂ. 1,00,000 રૂ. 50,000 રૂ. 2,00,000 આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) નીચે આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.પરગલ - પરગજુ ઘૃણાસ્પદ હિંમતવાન ઉદાર પરગજુ ઘૃણાસ્પદ હિંમતવાન ઉદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP