GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ગુજરાત સરકાર દ્વારા આયોજીત ગુજરાત સ્કૂલ અને કોલેજ સ્પોર્ટ્સ લીગ-2017-18 અન્વયે રમાનાર રમતોમાં સ્ટેટ લીગમાં તૃતીય વિજેતા સ્કૂલ/કોલેજની ટીમને કેટલી રકમનો રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે ? રૂ. 3,00,000/- રૂ. 2,50,000/- રૂ. 2,00,000/- રૂ. 3,50,000/- રૂ. 3,00,000/- રૂ. 2,50,000/- રૂ. 2,00,000/- રૂ. 3,50,000/- ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચે જણાવેલ શબ્દનો અર્થ (શબ્દ - સમજૂતી) દર્શાવો.'ડાંફ' નિશ્ચિત દીશા મોટું પગલું નશો સાપેક્ષ નિશ્ચિત દીશા મોટું પગલું નશો સાપેક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 કયા સંભાવના વિતરણમાં મધ્યક અને વિચરણ સરખા હોય છે ? દ્વિપદી વિતરણ પ્રામાણ્ય વિતરણ પોયસન વિતરણ અતિગુણોત્તર વિતરણ દ્વિપદી વિતરણ પ્રામાણ્ય વિતરણ પોયસન વિતરણ અતિગુણોત્તર વિતરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 જો ઓડીટર કોઈ ભૂલ શોધે તો પછી તેણે ___ સંચાલકોને જાણ કરવી જોઈએ. સંચાલકોને જાણ કરવી જોઈએ નહીં. ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ. (સંચાલકોને જાણ કરવી જોઈએ.) અને (ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.) બંને સંચાલકોને જાણ કરવી જોઈએ. સંચાલકોને જાણ કરવી જોઈએ નહીં. ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ. (સંચાલકોને જાણ કરવી જોઈએ.) અને (ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.) બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 મૂડી મળતરનો દર ___ કરતાં વધારે હોય તો શેરદીઠ કમાણી વધે છે. જાવક દર આવક દર વ્યાજ દર મૂડી પડતર દર જાવક દર આવક દર વ્યાજ દર મૂડી પડતર દર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 30 મીટર ઉંચા મીનારા પરથી જમીન પરના પત્થરનો અવસેધકોણ 45 છે. તો મીનારાથી પત્થરનું અંતર કેટલું હશે ? 40 20 60 30 40 20 60 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP