યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા રજુ કરવામાં આવેલ અંદાજપત્ર 2017-18 અન્વયે 'કૃષિ અને સહકાર વિભાગ' નું નામ બદલીને શું રાખવાનું ઠરાવવામાં આવ્યું છે ?

કૃષિ, પશુપાલન અને સહકાર વિભાગ
ખેડૂત કલ્યાણ અને પશુપાલન વિભાગ
કૃષિ સહકાર અને પશુપાલન વિભાગ
કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
આંગણવાડીમાં ઉજવાતા અન્નપ્રાશન દિવસના લાભાર્થીઓ ___ છે.

6 થી 9 મહિનાના બાળકોની સંભાળ રાખનારા કુટુંબીજનો
6 થી 9 મહિનાના તમામ બાળકોની માતાઓ
આપેલ તમામ
9 થી 36 મહીનાના ઓછું વજન ધરાવતા બાળકોની માતાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
માહિતી મેળવવા માટેની અરજીમાં ત્રીજા પક્ષકારના હિત સમાયેલા હશે તો અરજી કર્યાની તારીખથી કેટલા દિવસ સુધીમાં માહિતી આપવાની રહેશે ?

45 દિવસ
30 દિવસ
40 દિવસ
35 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ દીનદયાલ પ્રધાનમંત્રી સ્ટોરમાં નીચેના પૈકી શેનું વેચાણ કરવામાં આવશે ?

બિયારણ
વિદ્યાર્થીઓ માટેની અભ્યાસસામગ્રી
ખાતર
દવાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP