યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ અંદાજપત્ર 2017-18 અન્વયે રાજ્યના કયા ગામને પ્રથમ સૌર ઊર્જા મોડલ ગામ તરીકે વિકસાવવાનું ઠરાવવામાં આવ્યું છે ?

મોઢેરા
ઉના
તલોદ
રાજપીપળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તાજેતરમાં આરંભાયેલ "સૌની" યોજના ખુલ્લી મૂકવામાં આવી તે તાલુકાનું નામ જણાવો.

લાલપુર
ધ્રોળ
જોડીયા
નખત્રાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી અધિનિયમ હેઠળ ગ્રામીણ કુટુંબને કુટુંબદીઠ નાણાંકીય વર્ષમાં વધુમાં વધુ કેટલા દિવસની રોજગારી આપી શકાય ?

90
100
105
120

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ચિરંજીવી યોજના 2006 હેઠળ કોને લાભ મળે છે ?

આપેલ તમામ
અનુસૂચિત જનજાતિની સગર્ભા સ્ત્રી
અનુસૂચિત જાતિની સગર્ભા સ્ત્રી
ગરીબી રેખા હેઠળ આવતી સગર્ભા સ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
'ઓપરેશન ફ્લડ' (Operation Flood) કઈ બાબતને લગતું છે ?

શ્વેતક્રાંતિ લાવવી
પૂર શમન
અનાજમાં સ્વનિર્ભરતા
પૂર પુન:વસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP