ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાર્તાકાર તેમજ નવલકથાકાર પ્રફુલ્લ દવેની પ્રસિદ્ધ કૃતિનું નામ જણાવો. તરંગીનું સ્વપ્ન આગંતુક તહોમતનામું પરંપરા તરંગીનું સ્વપ્ન આગંતુક તહોમતનામું પરંપરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ ભાલણની નથી ? રામવિવાહ ધ્રુવાખ્યાન શિવ-ભીલડી સંવાદ રણયજ્ઞ રામવિવાહ ધ્રુવાખ્યાન શિવ-ભીલડી સંવાદ રણયજ્ઞ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દ્વારકામાંથી રણછોડરાયજીની મૂર્તિ ડાકોર લાવનાર ભક્ત બોડાણાનું મૂળનામ જણાવો. હરિહર લોહાણા વજેસંગ રાજપૂત પરમાનંદ ઠક્કર ભીખુભા રાઓલ હરિહર લોહાણા વજેસંગ રાજપૂત પરમાનંદ ઠક્કર ભીખુભા રાઓલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ નાટયકાર છે ? અરદેશર ફરામજી ખબરદાર રમણીકલાલ અરાલવાળા મોહનલાલ અંબારામ પરમાર ચન્દ્રવદન ચીમનલાલ મહેતા અરદેશર ફરામજી ખબરદાર રમણીકલાલ અરાલવાળા મોહનલાલ અંબારામ પરમાર ચન્દ્રવદન ચીમનલાલ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ રચના (ગરબો) વલ્લભ મેવાડાની નથી ? આનંદનો ગરબો અંબાજીના શણગારનો ગરબો કજોડાનો ગરબો મા પાવા તે ગઢથી ઊતર્યા આનંદનો ગરબો અંબાજીના શણગારનો ગરબો કજોડાનો ગરબો મા પાવા તે ગઢથી ઊતર્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુદર્શન તળાવ કોના સમયમાં અતિવૃષ્ટિના કારણે ખંડિત થયું ? મહાક્ષત્રપ રુદ્રદામા પ્રથમ યશોદામા બીજો વિષ્ણુગુપ્ત ચંદ્રગુપ્ત મૌર્ય મહાક્ષત્રપ રુદ્રદામા પ્રથમ યશોદામા બીજો વિષ્ણુગુપ્ત ચંદ્રગુપ્ત મૌર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP