કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં ક્યા મંત્રાલયના શાળાકીય શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા 2018-19 અને 2019-20 માટે પરફોર્મન્સ ગ્રેડિંગ ઈન્ડેક્સ ફોર ડિસ્ટ્રિકટ્સ (PGI-D) લૉન્ચ કર્યો ?

શિક્ષણ મંત્રાલય
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
ગૃહ મંત્રાલય
પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં ક્યા સ્થળે પાંચ વાર તમિલનાડુના મુખ્યમંત્રી રહેલા એમ.કરુણાનિધિની 16 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું ?

ચેન્નાઈ
કોઇમ્બતુર
મદુરાઈ
પુથુકુડ્ડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂનના રોજ મનાવાય છે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2022ની થીમ Yoga For Humanity છે.
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP