ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સપ્ટેમ્બર 2018 માં અવસાન પામેલ ગુજરાતી મહાનુભાવ શ્રી ભગવતીકુમાર શર્માના સંબંધમાં નીચેનામાંથી કયું સાચું નથી ?

તેઓને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર મળેલ હતો.
તેઓએ 'અસૂર્યલોક' નામની ગુજરાતી ભાષામાં નવલકથા લખી છે.
તેઓનો જન્મ રાજકોટના વૈષ્ણવ પરિવારમાં થયો હતો.
તેઓ એક સારા પત્રકાર પણ હતા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘મુક્તિવૃત્તાંત’ કોની આત્મકથા છે ?

વર્ષા અડાલજા
કુંદનિકા કાપડિયા
ધીરુબેન પટેલ
હિમાંશી શેલાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ચંદ્રકાન્ત શેઠનું કયું પુસ્તક 1986માં સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા પુરસ્કૃત થયું હતું ?

પડઘાની પેલે પાર
ધૂળમાંની પગલીઓ
ગગનધરા પર તડકા નીચે
ભીની હવા, ભીના શ્વાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP