ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'વલ્લભભાઈનો જન્મ તેમના મોસાળ નડિયાદમાં થયો હતો' - આ વાક્યનો પ્રકાર કયો છે ?

પ્રેરક વાક્ય
સંકુલ વાક્ય
સંયુક્ત વાક્ય
સાદું વાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
શબ્દકોષ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો.

અતોલ, અતીવ, અતિચાર,અતલસ
અતલસ, અતિચાર, અતીવ, અતોલ
અતિચાર, અતલસ, અતોલ, અતીવ
અતીવ, અતોલ, અતલસ, અતિચાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'મોરના ઈંડા ચીતરવાં ન પડે' કહેવતનો અર્થ જણાવો.

મોર સુંદર હોય તેથી
ઈંડા સુંદર ચીતરેલાં જ હોય.
મોરનું ઈંડું ચીતરેલું જ હોય છે.
માતા-પિતાના સંસ્કાર-ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP