ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વહુનું ___ આવ્યું છે. - ખાલીજગ્યામાં સાચો શબ્દ મૂકો. સીમંત શીમંત શ્રીમંત સિમંત સીમંત શીમંત શ્રીમંત સિમંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "ગણી શકાય નહીં તેટલું" શબ્દસમૂહનો એક શબ્દ શોધો. નગણિત અગણિત વિગણિત નવગણિત નગણિત અગણિત વિગણિત નવગણિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘આકાંશાથી સાવરે પડી જવાયું.’ - આ વાક્યનું કર્મણિ વાક્ય બનાવો. આકાંશા સવારે પડશે. કર્મણિ વાક્ય ન બને. આકાંશાને પડવું હતું. આકાંશા સવારે પડી ગઈ. આકાંશા સવારે પડશે. કર્મણિ વાક્ય ન બને. આકાંશાને પડવું હતું. આકાંશા સવારે પડી ગઈ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'નિષ્કામ' શબ્દની સંધિ છૂટી પાડો. નિ: + કામ નિસ્ + કામ નિશ્ + કામ નિષ + કામ નિ: + કામ નિસ્ + કામ નિશ્ + કામ નિષ + કામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દનો સામાનાર્થી શબ્દ જણાવો. - સઘરિયા સંતોષ અપ્રમાણ દેહ સહકુંટુંબ સ્વચ્છ સંતોષ અપ્રમાણ દેહ સહકુંટુંબ સ્વચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.થાપણ અનામત મૂડી પારકું ધન અમાનત અનામત મૂડી પારકું ધન અમાનત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP