GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ગુજરાત સરકાર દ્વારા ઓગસ્ટ - 2019માં કઈ યુનિવર્સિટી (દેશની સૌ પ્રથમ) માટે જમીન ફાળવવામાં આવી ?

એન્વાયરમેન્ટ યુનિવર્સિટી
રેલ યુનિવર્સિટી
કોમ્પ્યુટર યુનિવર્સિટી
સ્પેસ યુનિવર્સિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ભારતના વર્તમાન સોલિસીટર જનરલનું નામ જણાવો.

અશોક દેસાઈ
તુષાર મહેતા
ગોપાલ સુબ્રમણ્યમ
હરીશ સાલ્વે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
બે ટ્રેઈનની લંબાઈ 185 મી. અને 215 મી. છે. તેઓની ઝડપ અનુક્રમે 50 કિ.મી./કલાક અને 40 કિ.મી./કલાક છે. બંને ટ્રેન એકબીજા સામે સમાંતર લાઈન પર આવી રહી છે. તો કેટલા સમયમાં એકબીજાને પસાર કરશે ?

16 સેકન્ડ
1 મિનિટ
15 સેકન્ડ
12 સેકન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
નીચેનામાંથી કયું ઉદાહરણ શિખરિણી છંદનું નથી ?

અટંક મરજીવિયા ડગ ભરંત ઉત્સાહના
વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ
પિતા છે એકાકી જડ અકલને ચેતનતણો
કદી મારી પાસે વનવન તણાં હોત કુસુમો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP