Talati Practice MCQ Part - 1
'સીમાંકન અને સીમોલ્લંઘન' કોની કૃતિ છે ?

હરીશંકર દવે
જયંત પરીખ
સિતાંશુ યશચંદ્ર
કેશવ હર્ષદ ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
સ્નેહરશ્મિની આત્મકથા નીચેનામાંથી કઈ નથી ?

મારી દુનિયા
સાફલ્ય ટાણુ
ઉઘડે નવી ક્ષિતિજ
તૂટેલા તાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP