Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાત રાજ્યનું નાણાકીય વર્ષ 2019-20નું અંદાજપત્ર કોણે રજુ કર્યું ? આપેલ પૈકી એક પણ નહીં નિતિનભાઈ પટેલ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વિજયભાઈ રૂપાણી આપેલ પૈકી એક પણ નહીં નિતિનભાઈ પટેલ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વિજયભાઈ રૂપાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) 'શ્રુતિ પ્રશ્ન પુછે છે. ' નું પ્રેરક વાક્ય ક્યું છે તે કહો. શ્રુતિ પ્રશ્ન પુછશે શ્રુતિ પ્રશ્ન શા માટે પુછે ? સ્મૃતિ શ્રુતિ પાસે પ્રશ્ન પુછાવડાવે છે. શ્રુતિએ પ્રશ્ન પુછ્યો શ્રુતિ પ્રશ્ન પુછશે શ્રુતિ પ્રશ્ન શા માટે પુછે ? સ્મૃતિ શ્રુતિ પાસે પ્રશ્ન પુછાવડાવે છે. શ્રુતિએ પ્રશ્ન પુછ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) જાહેર માહિતી અધિકારી કેવી રીતે અરજીઓ મેળવી શકશે ? આપેલ તમામ હાથમાં કોઇ વિનંતી કરનાર દ્વારા રજુ કરાયેલ તે અરજદાર દ્વારા ઇ-મેઇલ દ્વારા મોકલાયેલ અન્ય સાર્વજનીક અધિકારી દ્વારા સ્થાનારરિત આપેલ તમામ હાથમાં કોઇ વિનંતી કરનાર દ્વારા રજુ કરાયેલ તે અરજદાર દ્વારા ઇ-મેઇલ દ્વારા મોકલાયેલ અન્ય સાર્વજનીક અધિકારી દ્વારા સ્થાનારરિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) સંસદની જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષને દ્વારા નિમણૂક કરવામાં આવે છે. લોક સભાના સ્પીકર ભારતના વડાપ્રધાન રાજ્યસભાના અધ્યક્ષ ભારતના રાષ્ટ્રપતિ લોક સભાના સ્પીકર ભારતના વડાપ્રધાન રાજ્યસભાના અધ્યક્ષ ભારતના રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) નીચેનામાંથી કઈ અખિલ ભારતીય સેવા નથી ? ભારતીય વહીવટી સેવા ભારતીય પોલીસ સેવા ભારતીય વનસેવા ભારતીય વિદેશ સેવા ભારતીય વહીવટી સેવા ભારતીય પોલીસ સેવા ભારતીય વનસેવા ભારતીય વિદેશ સેવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) બંધારણના મુસદ્દા સમીતીનાં અધ્યક્ષ કોણ હતા ? જવાહરલાલ નહેરૂ ગાંધીજી મૌલાના આઝાદ ડો. બી.આર.આંબેડકર જવાહરલાલ નહેરૂ ગાંધીજી મૌલાના આઝાદ ડો. બી.આર.આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP