Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાત રાજ્યનાં 2019-20 બજેટ મુજબ નવુ મત્સ્ય ઉતરણ કેંદ્ર ક્યાં બનશે ? પોરબંદર ભાવનગર વલસાડ જુનાગઢ પોરબંદર ભાવનગર વલસાડ જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) રેલ્વે સ્ટેશન ગુજરાતનું સૌથી વધુ વ્યસ્ત રેલ્વે સ્ટેશન છે ? વડોદરા રાજકોટ અમદાવાદ સુરત વડોદરા રાજકોટ અમદાવાદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાતની શાળાઓમાં ‘મધ્યાહન ભોજના યોજના' કયા મુખ્યમંત્રી દ્વારા દાખલ કરવામાં આવી હતી ? અમરસિંહ ચૌધરી માધવસિંહ સોલંકી કેશુભાઈ પટેલ છબીલદાસ મહેતા અમરસિંહ ચૌધરી માધવસિંહ સોલંકી કેશુભાઈ પટેલ છબીલદાસ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ભારતના બંધારણમાં હાલમાં પ્રાદેશિક ભાષાઓને માન્યતા મળેલી છે ? 14 21 22 24 14 21 22 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) બોટધારકોને ડિઝલમાં VAT રાહત આપવા માટે રૂા.12 થી વધારીને કેટલા રૂપિયા કરવામાં આવ્યા છે ? 40 રૂ. 20 રૂ. 15 રૂ. 24 રૂ. 40 રૂ. 20 રૂ. 15 રૂ. 24 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) દેશની કુલ વસ્તીનાં ફક્ત 4.99% હિસ્સો ધરાવતું ગુજરાત ઘરગથ્થુ ઉત્પાદનમાં % હિસ્સો ધરાવે છે. 7.70% 9.90% 5.50% 6.60% 7.70% 9.90% 5.50% 6.60% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP