Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) બજેટ 2019-20 મુજબ બે થી પાંચ કરોડ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કેટલા ટકા ટેક્સ વધારવામાં આવ્યો છે ? 2% 3% 5% 7% 2% 3% 5% 7% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાતને ઇન્ડિયા ટુડે સ્ટેટ ઓફ સ્ટેટસ કોન્કલેવ દરમિયાનનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. સ્ટેટ વીથ ધ બેસ્ટ વીઝન આપેલ પૈકી એક પણ નહીં સ્ટેટ વીથ ધ બેસ્ટ એડમીનીસ્ટ્રેશન સ્ટેટ વીથ ધ બેસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટેટ વીથ ધ બેસ્ટ વીઝન આપેલ પૈકી એક પણ નહીં સ્ટેટ વીથ ધ બેસ્ટ એડમીનીસ્ટ્રેશન સ્ટેટ વીથ ધ બેસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ભારતનાં બંધારણને પુરેપુરૂ ઘડવામાં કેટલો સમય લાગ્યો હતો ? 2 વર્ષ 11 માસ, 24 દિવસ 2 વર્ષ 8 માસ, 18 દિવસ 2 વર્ષ 8 માસ, 11 દિવસ 2 વર્ષ 11 માસ, 18 દિવસ 2 વર્ષ 11 માસ, 24 દિવસ 2 વર્ષ 8 માસ, 18 દિવસ 2 વર્ષ 8 માસ, 11 દિવસ 2 વર્ષ 11 માસ, 18 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) એટર્ની જનરલની કાર્યકાળની મુદ્દત કેટલી હોય છે ? 5 વર્ષ 10 વર્ષ રાષ્ટ્રપતિની અરજી સુધી 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ રાષ્ટ્રપતિની અરજી સુધી 2 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) પ્રથમ અપીલ તેની રસીદની તારીખથી દિવસની અંદર પ્રથમ અપીલ સત્તા દ્વારા નિકાલ કરવામાં આવશે. 45 દિવસ 40 દિવસ 30 દિવસ 60 દિવસ 45 દિવસ 40 દિવસ 30 દિવસ 60 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગૌતમ બુદ્ધનું જન્મસ્થળ લુમ્બિની કયા દેશમાં આવેલ છે ? તિબેટ જાપાન ભૂતાન નેપાળ તિબેટ જાપાન ભૂતાન નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP