કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે કયા શહેરની મહાનગરપાલિકાની વર્ષ 2019માં પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતા નાગરિક મંડળ તરીકે પસંદગી કરી ?

મુંબઈ
વિશાખાપટનમ
અમદાવાદ
ભોપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં એનાયત થયેલા ગુજરાત ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એક્સેલેન્સ એવોર્ડ 2020ને ધ્યાનમાં રાખી નીચેનામાંથી અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

બેસ્ટ ઇન બાઉન્ડ ટૂર ઓપરેટર : હર્ષ ટ્રાવેલ્સ, અમદાવાદ
બેસ્ટ ફાઈવ સ્ટાર હોટેલ : હયાત રિજન્સી, અમદાવાદ
બેસ્ટ હેરિટેજ હોટલ : લક્ષ્મી વિલાસ પેલેસ હોટેલ, વડોદરા
લીડિંગ ટુરીઝમ ઈનિશિયેટિવ બાય ડિસ્ટ્રિક્ટ : નર્મદા જિલ્લા કલેક્ટર તંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'ઈમર્જન્સી ક્રેડિટ લાઈન ગેરેંટી સ્કીમ 2.0'ના સંદર્ભમાં નીચેનામાંથી કયું /કયા વિધાનો સાચા છે ?
1. હેલ્થકેર સેન્ટર અને નાણાકીય ખેંચ અનુભવતા 26 ક્ષેત્રોને આ યોજનાનો લાભ મળશે.
2. આ યોજના અંતર્ગત કંપનીને બાકી લોનની 20ટકા રકમ વધારાની લોન તરીકે મળશે.
3. આ વધારાની લોન 10 વર્ષમાં પરત કરવાની રહેશે.

1,2
2,3
1,2,3
1,3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
સસ્ટેનેબલ માઉન્ટેન ડેવલપમેન્ટ સમિટની નવમી આવૃત્તિનું આયોજન તાજેતરમાં ભારતમાં ક્યાં કરવામાં આવ્યું હતું ?

પાટલીદૂન
શિમલા
દેહરાદૂન
નૈનીતાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નીચેનામાંથી ખોટું વિધાન જણાવો ?

ઈન્ડિયન ફાર્માસ્યુટીકલ એસોસિએશનનું મુખ્યમથક મુંબઇમાં આવેલું છે.
તાજેતરમાં 59મા રાષ્ટ્રીય ફાર્મસી સપ્તાહની ઉજવણી થઈ.
નવેમ્બરના ત્રીજા અઠવાડિયા દરમિયાન દર વર્ષે રાષ્ટ્રીય ફાર્મસી સપ્તાહનું આયોજન કરવામાં આવે છે.
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP