ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ___ માણસનો જ ___ થશે. - વિકલ્પમાંથી બંને ખાલી જગ્યાને પૂર્ણ કરો. નિરોગી-અભિસેક નિરોગિ-અભીશેક નિરોગી-અભિષેક નીરોગી-અભિષેક નિરોગી-અભિસેક નિરોગિ-અભીશેક નિરોગી-અભિષેક નીરોગી-અભિષેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'દુષણ'નો વિરૂદ્વાર્થી શબ્દ કયો છે ? કદૂષણ પ્રદૂષણ આભૂષણ ભૂષણ કદૂષણ પ્રદૂષણ આભૂષણ ભૂષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કૌમુદી' શબ્દનો પર્યાયવાચી જણાવો. ચાંદની રાત્રી કુંપળ ડાળી ચાંદની રાત્રી કુંપળ ડાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સતત ગોળીબારથી સવારેભીંતમાં ખાડા પડ્યા હતા. - ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. પ્રમાણવાચક સમયવાચક સ્થળવાચક અને પ્રમાણવાચક બંને સ્થળવાચક પ્રમાણવાચક સમયવાચક સ્થળવાચક અને પ્રમાણવાચક બંને સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જ સ જ સ ય લ ગા' કયા છંદનું બંધારણ છે ? હરિણી મંદાક્રાન્તા શિખરિણી પૃથ્વી હરિણી મંદાક્રાન્તા શિખરિણી પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પેલું તીખું મરચું ખાય તે માણસ પરાક્રમી ગણાય છે. - વાક્યમાં કયા પ્રકારનું વિશેષણ નથી ? ગુણવાચક દર્શકવાચક સ્વાદવાચક સંબંધવાચક ગુણવાચક દર્શકવાચક સ્વાદવાચક સંબંધવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP