ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે પૈકી ભાવે પ્રયોગ દર્શાવતું વાક્ય કયું છે ?

મુજથી ખડખડાટ હસી પડાયું
સરકારે રાહત કેન્દ્રો ખોલ્યા છે
દાંત વગર ચવાણું ખવાય કેવી રીતે
બુટ કંઈ ખાસ ઘસાયા નહોતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘કહ્યું કંઈ ને સાંભળ્યું કશું.’ - વાક્યમાં રહેલ કૃદંતનો પ્રકાર જણાવો.

સંબંધક ભૂતકૃદંત
ભવિષ્યકૃદંત
ભૂતકૃદંત
હેત્વર્થકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'ખાડો ખોદે તે પડે'ની સમાનાર્થી કહેવત જણાવો.

આપમૂઆ વિના સ્વર્ગે ન જવાય
કરે જગલોને ભોગવે ભગલો
પાડાના વાંકે પખાલીને ડામ
હાથના કર્યા હૈયે વાગ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કડવું ઔષધ મા જ પાય.- રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.

સ્વાદવાચક
પ્રમાણવાચક
ગુણવાચક
ગુણવાચક અને પ્રમાણવાચક બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP