કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતની કઈ સંસ્થાને રાજા ભૂમિબોલ વર્લ્ડ સોઈલ ડે એવોર્ડ - 2020 એનાયત કરાયો ? AIIMS AICTE ICAR ICMR AIIMS AICTE ICAR ICMR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા નિધિને મંજૂરી આપી છે. તે અંગે સાચો વિકલ્પ પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં તેનો વહીવટ અને જાળવણીનું કાર્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને સોંપવામાં આવ્યું છે. તે જાહેર ખાતાઓમાં આરોગ્ય ક્ષેત્ર માટે 'સિંગલ નોન લેપ્સેબલ રીઝર્વ ફંડ' છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં તેનો વહીવટ અને જાળવણીનું કાર્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને સોંપવામાં આવ્યું છે. તે જાહેર ખાતાઓમાં આરોગ્ય ક્ષેત્ર માટે 'સિંગલ નોન લેપ્સેબલ રીઝર્વ ફંડ' છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા સ્થળે ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જી ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિઝ એન્ડ રિસર્ચનું ઉદ્દઘાટન કર્યું ? IIT મદ્રાસ IIT બોમ્બે AIIMS ખડગપુર IIT ખડગપુર IIT મદ્રાસ IIT બોમ્બે AIIMS ખડગપુર IIT ખડગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) કેન્દ્ર સરકારે નીચેના પૈકી કયા ક્ષેત્રો માટે પ્રોડકશન લિન્કડ ઈન્સેન્ટિવ (PLI) યોજનાને મંજૂરી આપી છે ?1. ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો2. IT હાર્ડવેર3. ફાર્માસ્યુટિકલ્સ 4. ઓટો મોબાઈલ માત્ર 1, 3 અને 4 1, 2, 3 અને 4 માત્ર 1 અને 2 માત્ર 2, 3 અને 4 માત્ર 1, 3 અને 4 1, 2, 3 અને 4 માત્ર 1 અને 2 માત્ર 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)એ કઈ નદી ઉપર 26 દિવસોમાં 200 ફૂટનો 'ધ બ્રિજ ઓફ કમ્પેશન' બનાવ્યો ? યમુના બિયાસ અલકનંદા ઋષિગંગા યમુના બિયાસ અલકનંદા ઋષિગંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતને તેલ પુરવઠો પુરો પાડનારો બીજો સૌથી મોટો દેશ કયો બન્યો ? ઈરાન અમેરિકા વેનેઝુએલા કુવૈત ઈરાન અમેરિકા વેનેઝુએલા કુવૈત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP