કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વર્ષ 2020માં સૌથી વધુ રેમિટન્સ (વિદેશોમાં નોકરી અર્થે ગયેલા ભારતીય નાગરિકોએ મોકલાવેલા નાણાં) મેળવનારો દેશ કયો બન્યો ? જાપાન ચીન અમેરિકા ભારત જાપાન ચીન અમેરિકા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં રાઈમોના કયા રાજ્યનું છઠ્ઠું રાષ્ટ્રીય ઉદ્યાન બન્યું ? આસામ અરુણાચલ પ્રદેશ મેઘાલય ઓડિશા આસામ અરુણાચલ પ્રદેશ મેઘાલય ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કઈ અવકાશ સંશોધન સંસ્થાએ શુક્ર ગ્રહનું અધ્યયન કરવા માટે 'EnVision' ઓર્બિટરની ઘોષણા કરી છે ? ESA SpaceX NASA ISRO ESA SpaceX NASA ISRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) ભારત સરકારે કયા વર્ષ સુધીમાં 10,000 પ્રધાનમંત્રી જનઔષધી કેન્દ્ર (PMBJK) સ્થાપિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે ? વર્ષ 2022 વર્ષ 2028 વર્ષ 2026 વર્ષ 2024 વર્ષ 2022 વર્ષ 2028 વર્ષ 2026 વર્ષ 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં નીતિ આયોગ દ્વારા જારી કરાયેલા SDG ઈન્ડિયા ઈન્ડેક્સ 2020-21માં ઓવરઓલ રેન્કિંગમાં ગુજરાતનું સ્થાન કેટલામું રહ્યું ? 11મું 10મું 5મું 12મું 11મું 10મું 5મું 12મું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું ઓપરેશન ટ્રોજન શિલ્ડ અથવા ઓપરેશન આયરનસાઈડ કયા બે દેશોની ગુપ્તચર એજન્સીઓએ ચલાવ્યું હતું ? અમેરિકા, ઓસ્ટ્રેલિયા જાપાન, ઓસ્ટ્રેલિયા અમેરિકા, જાપાન અમેરિકા, બ્રિટન અમેરિકા, ઓસ્ટ્રેલિયા જાપાન, ઓસ્ટ્રેલિયા અમેરિકા, જાપાન અમેરિકા, બ્રિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP