કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ડૉ.રાજેન્દ્ર કિશોર પાંડાને 2020નો કુવેમ્પુ રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કર્યો તેઓ કઈ ભાષાના કવિ છે ? બંગાળી મલયાલમ ઉડિયા કન્નડ બંગાળી મલયાલમ ઉડિયા કન્નડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કયા રાજ્યે વર્ષ 2021-24 માટે ઇન્ફોર્મેશન ટેકનોલોજી પોલિસી લોન્ચ કરી ? કર્ણાટક આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર તેલંગાણા કર્ણાટક આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ભારત સરકારે 750 કરોડ રૂપિયાના ખર્ચે ___ માં નવી સેન્ટ્રલ યુનિવર્સિટી બનાવવાની ઘોષણા કરી. ચંડીગઢ ગ્વાલિયર લદાખ અમૃતસર ચંડીગઢ ગ્વાલિયર લદાખ અમૃતસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ઓલિમ્પિક માટે ક્વોલિફાય થનારા ઉદયન માને કઈ રમત સાથે સંકળાયેલા છે ? શૂટિંગ તરણ ગોલ્ફ બેડમિન્ટન શૂટિંગ તરણ ગોલ્ફ બેડમિન્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) કારગિલ વિજય દિવસ ક્યારે મનાવાય છે ? 27 જુલાઈ 25 જુલાઈ 24 જુલાઈ 26 જુલાઈ 27 જુલાઈ 25 જુલાઈ 24 જુલાઈ 26 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કઈ સંસ્થાના સંશોધકોએ AI આધારિત ‘કોવિહોમ' (COVIHOME) નામની COVID-19 ટેસ્ટિંગ કિટ વિકસિત કરી છે ? IISc બેંગલુરુ IIT બોમ્બે IIT દિલ્હી IIT હૈદરાબાદ IISc બેંગલુરુ IIT બોમ્બે IIT દિલ્હી IIT હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP