કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ડૉ.રાજેન્દ્ર કિશોર પાંડાને કુવેમ્પુ પુરસ્કાર, 2020 એનાયત કરાયો તેઓ કઈ ભાષાના કવિ છે ? તમિલ બંગાળી ઉડિયા મલયાલમ તમિલ બંગાળી ઉડિયા મલયાલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) K417N મ્યુટેશન SARS-CoV-2 વાઈરસના કયા પ્રકાર સાથે સંબંધિત છે ? બીટા આલ્ફા ડેલ્ટા પ્લસ કપ્પા બીટા આલ્ફા ડેલ્ટા પ્લસ કપ્પા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં થયેલી જાહેરાત અન્વયે વર્ષ 2032ની ઓલિમ્પિક ક્યા યોજાશે ? સિઓલ (દક્ષિણ કોરિયા) મોન્ટ્રિયલ (કેનેડા) બાર્સિલોના (સ્પેન) બ્રિસ્બેન (ઓસ્ટ્રેલિયા) સિઓલ (દક્ષિણ કોરિયા) મોન્ટ્રિયલ (કેનેડા) બાર્સિલોના (સ્પેન) બ્રિસ્બેન (ઓસ્ટ્રેલિયા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) દ્વારા ભારતનો પ્રથમ ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટ ક્યા સ્થાપવામાં આવશે ? મથુરા ગાઝિયાબાદ હૈદરાબાદ ઉદયપુર મથુરા ગાઝિયાબાદ હૈદરાબાદ ઉદયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ICE Sat-2 કયા દેશનો ઉપગ્રહ છે ? ફ્રાન્સ રશિયા અમેરિકા ઈંગ્લેન્ડ ફ્રાન્સ રશિયા અમેરિકા ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) 50 વર્ષોમાં પ્રથમવાર ક્યા દેશે ભારતને સફરજનની નિકાસ કરી ? સ્વીડન ઈટાલી USA UK સ્વીડન ઈટાલી USA UK ANSWER DOWNLOAD GUJARATI MCQ APP