કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ટોક્યો ઓલિમ્પિક 2020માં કઈ ઈવેન્ટમાં સુશ્રી પી.વી.સિંધુએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે ?

વિમેન્સ ડબલ્સ
મિકસ્ડ ડબલ્સ
આપેલ પૈકી કોઈ નહીં
વિમેન્સ સિંગલ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલ ચકમા અને હાજોંગ સમુદાયો ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ?

મિઝોરમ
અરુણાચલ પ્રદેશ
મેઘાલય
ત્રિપુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ‘વૃધ્ધો માટે જીવન ગુણવત્તા' નામનો એક સૂચકાંક બહાર પાડ્યો હતો. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચાં છે ?
1. આ સૂચકાંક ‘પ્રધાનમંત્રી આર્થિક સલાહકાર પરિષદ’ દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો.
2. આ રિપોર્ટ ભારતીય રાજ્યોમાં વૃધ્ધત્વની પ્રાદેશિક પેર્ટનને ઓળખે છે. તેમજ દેશમાં વૃધ્ધત્વની એકંદર સ્થિતિનું મૂલ્યાંકન કરે છે.
3. આ ઈન્ડેક્સ મુજબ રાજસ્થાન અને હિમાચલ પ્રદેશ અનુક્રમે વૃધ્ધ અને પ્રમાણમાં વૃધ્ધ રાજ્યોમાં ટોચના સ્કોરિંગ પ્રદેશો છે.
4. આ ઈન્ડેક્સમાં સૌથી છેલ્લા ક્રમે મહારાષ્ટ્ર છે.

ફક્ત 1, 2 અને 4
ફક્ત 1, 3 અને 4
1, 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ભારતમાં કયા બિલની પૃષ્ઠભૂમિમાં ‘મુસ્લિમ મહિલા અધિકાર દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે ?

મુસ્લિમ વિમેન (પ્રોટેક્શન ઓફ રાઈટ્સ મેરેજ) બિલ, 2019
મુસ્લિમ વિમેન (પ્રોટેક્શન ઓફ રાઈટ્સ મેરેજ) બિલ, 2016
મુસ્લિમ વિમેન (પ્રોટેક્શન ઓફ રાઈટ્સ મેરેજ) બિલ, 2012
મુસ્લિમ વિમેન (પ્રોટેક્શન ઓફ રાઈટ્સ મેરેજ) બિલ, 2014

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP