કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ટોક્યો ઓલિમ્પિક 2020માં ઉદ્ઘાટન સમારોહના ભારતના ધ્વજવાહક કોણ હતું ?

શ્રી નીરજ ચોપરા અને સુશ્રી પી.વી.સિંધુ
શ્રી મનપ્રીત સિંઘ અને સુશ્રી એમ.સી. મેરી કોમ
શ્રી બજરંગ પૂનિયા અને સુશ્રી એમ.સી.મેરી કોમ
શ્રી મનપ્રીત સિંઘ અને સુશ્રી પી.વી.સિંધુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ક્યા દેશે મલ્ટિ લૉન્ચ રોકેટ સિસ્ટમ ‘ફતહ-1’નું પરિક્ષણ કર્યું ?

પાકિસ્તાન
UAE
બાંગ્લાદેશ
સાઉદી અરેબિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં પશ્ચિમ ઘાટમાં ‘મિનરવેરિયા પેન્ટાલ’ નામની એક નવી પ્રજાતિની શોધ કરવામાં આવી છે. તે કયા જીવ સાથે સંકળાયેલ છે ?

માછલી
સાપ
ઊંટ
દેડકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP