કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે દક્ષિણ ચીન સમુદ્રમાં સમુદ્રી અભ્યાસનું આયોજન કર્યું હતું ?

જાપાન
ઈન્ડોનેશિયા
બાંગ્લાદેશ
વિયેતનામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
કયા આંદોલન દરમિયાન ગાંધીજીને ‘કરેંગે યા મરેંગે' (Do or Die)નું સુત્ર આપ્યું હતું ?

હિન્દ છોડો આંદોલન
અસહકાર આંદોલન
ચંપારણ સત્યાગ્રહ
દાંડિકૂચ દરમિયાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP