કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને લાગુ કરવા માટે આદેશ જારી કરનારૂં ભારતનું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? મધ્ય પ્રદેશ કેરળ ઉત્તરાખંડ કર્ણાટક મધ્ય પ્રદેશ કેરળ ઉત્તરાખંડ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો પેરાલિમ્પિકમાં વિનોદ કુમારએ કઈ રમતમાં બ્રોન્ઝ મેડલ જીત્યો ? ડિસ્ક થ્રો જેવલીન થ્રો હાઈ જમ્પ શૂટિંગ ડિસ્ક થ્રો જેવલીન થ્રો હાઈ જમ્પ શૂટિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) બેંગલુરુમાં મેટ્રો રેલ નેટવર્કના વિસ્તરણ માટે ભારતે ક્યા સંગઠન સાથે 500 મિલિયન ડોલરની લોન સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે ? એશિયન ડેવલપમેન્ટ એક પણ નહીં IMF વર્લ્ડ બેંક એશિયન ડેવલપમેન્ટ એક પણ નહીં IMF વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) નેશનલ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર પ્રોગ્રામ અંતર્ગત અત્યાર સુધીમાં કેટલા ઈન્ડસ્ટ્રીયલ કોરિડોરને મંજૂરી આપવામાં આવી છે ? 11 10 15 12 11 10 15 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) સુશ્રી લવલીના બોરગોહેને ટોક્યો ઓલિમ્પિક 2020માં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તે ભારતના કયા રાજ્યના પ્રસિધ્ધ બોકસર છે ? મેઘાલય મણિપુર આસામ ત્રિપુરા મેઘાલય મણિપુર આસામ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કયા સ્થળે ડુરંડ કપની 130મી આવૃતિનું આયોજન કરવામાં આવશે ? કોલકતા ઈન્દોર ચેન્નાઈ મુંબઈ કોલકતા ઈન્દોર ચેન્નાઈ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP