કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
ગુજરાતના દીકરી સુશ્રી ભાવિનાબેન પટેલે ટોક્યો પેરાલિમ્પિક 2020માં સિલ્વર મેડલ જીત્યો છે. તે કઈ રમત સાથે સંકળાયેલ છે ?

સ્વિમિંગ
ડિસ્ક થ્રો
શૂટિંગ
ટેબલ ટેનિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

સંજય અરોરા
બાલાજી શ્રીવાસ્તવ
આપેલ પૈકી કોઈ નહીં
પંકજકુમારસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP