કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે કાપડ ઉદ્યોગ માટે 'પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટીવ'(PLI) યોજનાને મંજૂરી આપી છે. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? (1) આ યોજના અંતર્ગત માનવ સર્જિત ફાઈબર (MMF) કાપડ, અને તકનીકી કાપડના ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં આવશે. (2) 5 વર્ષના સમયગાળામાં આ ક્ષેત્રના ઉત્પાદન પર 10,683 કરોડ રૂપિયાની પ્રોત્સાહક રકમ આપવામાં આવશે. (3) કાપડ ઉદ્યોગ ક્ષેત્ર માટે PLI યોજના કેન્દ્રીય બજેટ 2021-22 દરમિયાન 13 ક્ષેત્રો માટે જાહેર કરાયેલી PLI યોજનાનો એક ભાગ છે. યોગ્ય વિકલ્પ પંસદ કરો.