કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ટોક્યો પેરાલિમ્પિક 2020માં બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીતનાર શ્રી સિંહરાજ અધના કઈ રમત સાથે સંકળાયેલા છે ? વેઈટ લિફિન્ટંગ શૂટિંગ તીરદાંજી સ્વિમિંગ વેઈટ લિફિન્ટંગ શૂટિંગ તીરદાંજી સ્વિમિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) નીતિ આયોગે તાજેતરમાં પ્રકાશિત કરેલા 'ભારતમાં શહેરી આયોજન ક્ષમતામાં સુધારા' નામના રિપોર્ટમાં ___ નામની કેન્દ્રીય ક્ષેત્રની યોજનાની પણ ભલામણ કરી છે. 500 સ્વસ્થ શહેર કાર્યક્રમ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં 500 મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં ફ્રી શિક્ષણ 500 સ્વસ્થ શહેર કાર્યક્રમ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં 500 મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં ફ્રી શિક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) SpaceX એ કયા દેશની એરોસ્પેસ ઉત્પાદક, અવકાશ પરિવહન સેવાઓ અને સંચાર કંપની છે ? અમેરિકા યુકે જાપાન ફ્રાન્સ અમેરિકા યુકે જાપાન ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ટોક્યો પેરાલિમ્પિક 2020માં ગોલ્ડ મેડલ વિજેતા સુશ્રી અવની લખેરા ક્યા રાજ્યના વતની છે ? તમિલનાડુ કર્ણાટક રાજસ્થાન કેરળ તમિલનાડુ કર્ણાટક રાજસ્થાન કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારતમાં કોનો જન્મદિન 15 સપ્ટેમ્બર 'એન્જિનિયર દિવસ’ તરીકે ઉજવાય છે ? શ્રી સુબ્રમણ્યમ રામાદુરાઈ શ્રી એમ.વિશ્વેશ્વરૈયા શ્રી ઈ. શ્રીધરન આપેલ પૈકી એક પણ નહીં શ્રી સુબ્રમણ્યમ રામાદુરાઈ શ્રી એમ.વિશ્વેશ્વરૈયા શ્રી ઈ. શ્રીધરન આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કોલસા આધારિત હાઈડ્રોજન ઉત્પાદન માટે ગઠિત ટાસ્ક ફોર્સના અધ્યક્ષ કોણ છે ? ડૉ.મુકેશ કુમાર વિનોદકુમાર તિવારી પીયૂષ કુમાર R.K. મલ્હોત્રા ડૉ.મુકેશ કુમાર વિનોદકુમાર તિવારી પીયૂષ કુમાર R.K. મલ્હોત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP