કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
ટોક્યો પેરાલિમ્પિક 2020માં શ્રી કૃષ્ણા નાગરે કઈ રમતમાં ગોલ્ડ મેડલ જીત્યો છે ?

શૂટિંગ
ટેબલ ટેનિસ
બેડમિન્ટન
ડિસ્ક થ્રો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં વર્ષ 2021ના રેમન મેગ્સેસે એવોર્ડ કોને એનાયત કરાયા ?
1. ડૉ.ફિરદૌસી કાદરી
2. રોબર્ટો બેલ્બોન
3. સ્ટીવન મુંસી

માત્ર 2 અને 3
1, 2 અને 3
માત્ર 1 અને 2
માત્ર 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
આંતરરાષ્ટ્રીય વિમેન્સ ક્રિકેટના તમામ ફોર્મેટમાં 20,000 રન પુરા કરનાર ભારતીય મહિલા ખેલાડીનું નામ જણાવો ?

સુશ્રી સ્મૃતિ મંધાના
સુશ્રી હરમનપ્રીત કૌર
સુશ્રી મિતાલી રાજ
સુશ્રી દીપ્તિ શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP