કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
ટોક્યો પેરાલિમ્પિક 2020માં શ્રી સુહાસ યથિરાજે કઈ રમતમાં સિલ્વર મેડલ જીત્યો છે ?

હાઈ જમ્પ
શૂટિંગ
જેવેલિન થ્રો(ભાલા કૈંક)
બેડમિન્ટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
FSSAI દ્વારા પ્રસિધ્ધ થયેલા ‘સ્ટેટ ફૂડ સેફટી ઈન્ડેક્સ, 2020-21'માં ભારતના કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રથમ ક્રમે કયો પ્રદેશ છે ?

ચંદીગઢ
લક્ષદ્વીપ
દિલ્હી
જમ્મુ અને કાશ્મીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP