ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વર્ષ 2020 માં ગુજરાતના કયા સાહિત્યકારને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો ?

જોરાવરસિંહ જાદવ
કુમારપાળ દેસાઈ
શાહબુદ્દીન રાઠોડ
ગુણવંત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બારીબહાર અને સરવાણી કાવ્યસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ?

રમણલાલ સોની
પ્રહલાદ પારેખ
કુંદનિકા કાપડિયા
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યનાં કયા ત્રણ 'નન્ના' જાણીતા છે ? તે પૈકી કયું અસંગત છે ?

નર્મદ
ન્હાનાલાલ
નવલરામ પંડ્યા
નંદશંકર મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP