કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) એનિમિયા મુક્ત ભારત સૂચકાંક 2020-21 અનુસાર, એનિમિયાના પ્રસારને ઓછો કરવામાં કયું રાજ્ય ટોચના ક્રમે રહ્યું ? મધ્ય પ્રદેશ પશ્ચિમ બંગાળ ઓડિશા ગુજરાત મધ્ય પ્રદેશ પશ્ચિમ બંગાળ ઓડિશા ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં 2 દિવસીય હેમિસ મહોત્સવ મનાવવામાં આવ્યો ? લદાખ ઉત્તરાખંડ પુડુચેરી સિક્કિમ લદાખ ઉત્તરાખંડ પુડુચેરી સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો કવલ પ્લસ પ્રોગ્રામ કયા રાજ્ય સાથે સંબંધિત છે ? તેલંગાણા કર્ણાટક કેરળ ગોવા તેલંગાણા કર્ણાટક કેરળ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) ICICI બેંક દ્વારા શરૂ કરવામાં આવેલી ડિજિટલ બેન્કિંગ સમાધાન પહેલ 'ICICI STACK' ના માધ્યમથી કોને લાભ થશે ? ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ MSME ક્ષેત્ર ફ્રન્ટલાઈન વર્કર્સ કોર્પોરેટ્સ ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ MSME ક્ષેત્ર ફ્રન્ટલાઈન વર્કર્સ કોર્પોરેટ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યમાં ઓક્સિ-વન (Oxi-Van) બનાવવાની ઘોષણા કરાઈ ? મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર હરિયાણા મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ એની એવોર્ડ તરીકે ઓળખાતો 2020નો એનર્જી ફ્રન્ટિયર એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ? ઉડુપી રામચંદ્ર રાવ નાંબી નારાયણ અમર્ત્ય સેન CNR રાવ ઉડુપી રામચંદ્ર રાવ નાંબી નારાયણ અમર્ત્ય સેન CNR રાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP