GPSC PI Prelim Exam Paper 03 January 2021
2020-21 પહેલાં રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાનું હિસાબી વર્ષ ___ છે.

આપેલ પૈકી કોઇ નહી
જુલાઈ થી જૂન
ઓકટોબર થી સપ્ટેમ્બર
એપ્રિલ થી માર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ઋગ્વેદ સમય દરમ્યાન સ્ત્રીઓની સ્થિતિ બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં નથી ?
i. કન્યાઓ માટે પણ ઉપનયન-યજ્ઞાપવીત વિધિ કરવામાં આવતી હતી.
ii. કિશોરોની જેમ કન્યાઓ પણ શિક્ષણ પ્રાપ્ત કરતી હતી અને બ્રહ્મચર્યનું પાલન કરતી હતી.
iii. સ્ત્રીઓ પણ વેદોનો અભ્યાસ કરતી હતી.
iv. અનેક સ્ત્રી ર્દષ્ટાઓએ વૈદિક સ્ત્રોતોની રચના કરી હતી.

ફક્ત i અને iv
આપેલ પૈકી કોઈ નહીં
ફક્ત i
ફક્ત iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી સૌરમંડળનો કયો ગ્રહ પાણી પર તરી શકે ?

શુક્ર અને નેપ્ચ્યૂન
શનિ
બુધ અને શુક્ર
મંગળ અને ગુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ગુજરાતના 2019-20 ના અંદાજપત્રની "નલ સે જલ યોજના" બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન/ વિધાનો સાચું/ સાચાં છે ?

તમામ ઘરોને નળ દ્વારા પીવાનું પાણી પૂરું પાડવા માટે રૂ. 20,000 કરોડ આવનારા ત્રણ વર્ષો દરમિયાન ખર્ચ કરવામાં આવશે.
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
2019-20 માં આ યોજના હેઠળ રૂ. 45,00 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
સત્યશોધક સમાજની સ્થાપના મહારાષ્ટ્રમાં 1873માં ___ દ્વારા થઈ હતી.

સાવરકર
બાલગંગાધર તીલક
જ્યોતિબા ફૂલે
બી. આર. આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP